Kutch Latest News. લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છેબધું બતાવો
કચ્છની સરહદે સુરક્ષાનું અભેદ્ય કવચ : રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવનો બે દિવસીય કચ્છ પ્રવાસ | યોજાશે હાઈ-લેવલ બેઠક
કેન્દ્રીય કર્મચારીઓ માટે હોળી બનશે હેપ્પી | મોદી સરકાર DA માં ૨% નો વધારો કરી શકે છે | જાણો તમારા પગારમાં કેટલો થશે વધારો
પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય ફજેતી | બાંગ્લાદેશે બતાવ્યું દર્પણ | ભારત સામે રમવા માટે PCB હવે સરકાર પાસે ભીખ માંગશે!
કચ્છની સરહદે ભારતીય સેનાની તાકાતનું પ્રદર્શન | લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠે ક્રીક વિસ્તારમાં સજ્જતા નિહાળી | ભુજમાં ૨૦૦થી વધુ લોકોની આંખની સર્જરી કરાઈ
કચ્છ ભાજપની નવી ટીમ જાહેર: ધવલ આચાર્ય મહામંત્રી પદે રિપીટ | હિતેશ ખંડોર અને ભીમજી જોધાણીને પણ મોટી જવાબદારી | જાણો કોને મળ્યું સ્થાન
બોલિવૂડમાં નવી જોડીનો ધડાકો | શાહિદ કપૂર અને રશ્મિકા મંદાના રોમેન્ટિક-કોમેડી ફિલ્મમાં સાથે જોવા મળશે | જાણો ક્યારે શરૂ થશે શૂટિંગ
ભુજ એરપોર્ટ પર હવે ટેક્સીના મનસ્વી ભાડામાંથી મળશે મુક્તિ | 'ભારત ટેક્સી' સાથે ઐતિહાસિક કરાર | જાણો મુસાફરોને શું થશે ફાયદો
ભચાઉ નેશનલ હાઈવે પર ભંગારના વાડામાં ભીષણ આગ | બે વાહનો બળીને ખાખ | ફાયર ફાઈટરોએ ૨ કલાકની જહેમત બાદ આગ બુઝાવી
કચ્છ રેલવેનો મોટો પ્રોજેક્ટ પૂર્ણ | ગાંધીધામ-આદિપુર વચ્ચે હવે ૪ લાઇન પર દોડશે ટ્રેન | મુસાફરોની ૨૦ મિનિટ બચશે
રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો | ઉફા સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં ઘૂસી નબીરાએ કરી ચાકુબાજી | 4 ગુજરાતી સહિતના છાત્રો ઘાયલ
ગાંધીધામમાં નબીરાઓનો જીવલેણ આતંક | જન્મદિવસની રાત્રે જ ભાવિક મહેશ્વરી સહિત બે યુવાનોને કચડ્યા |પંથકમાં ભારે રોષ
ભુજ LCB નો સપાટો | સસ્તું સોનું આપવાની લાલચ આપી ૩૦ લાખ પડાવતી ગેંગ પાસેથી ૨૪ લાખ રિકવર કરી મૂળ માલિકને પરત અપાવ્યા
કચ્છના શિક્ષણ જગતમાં નવા ૨૪ શિક્ષણ સહાયકોનો ઉમેરો | જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારના હસ્તે નિમણૂંક પત્રો એનાયત
RBI નો મોટો નિર્ણય | ઓનલાઇન ફ્રોડમાં હવે ગ્રાહકોને ₹25,000 સુધીનું વળતર મળશે | જાણો RBI ગવર્નરની નવી ગાઈડલાઈન
ધોરડો ખાતે રાષ્ટ્રીય કોન્ફરન્સનો પ્રારંભ | 'વિકસિત ભારત 2047' અંતર્ગત ક્લાઈમેટ ચેન્જ અને આપત્તિ વ્યવસ્થાપન પર મંથન
U19 World Cup 202 | ભારતે રચ્યો ઇતિહાસ! ઇંગ્લેન્ડને હરાવી રેકોર્ડ છઠ્ઠી વખત બન્યું વર્લ્ડ ચેમ્પિયન | ૧૪ વર્ષીય વૈભવ સૂર્યવંશીના ૧૭૫ રન
ભચાઉ: કડોલ ગામની મહિલા ૪ વર્ષની માસૂમ પુત્રી સાથે રહસ્યમય સંજોગોમાં ગુમ | પિયર જવાનું કહી નીકળ્યા બાદ ભાળ મળી નહીં
કચ્છના બન્નીનું રતન 'છારી-ઢંઢ' હવે વૈશ્વિક રામસર સાઇટ | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અપાયું સત્તાવાર પ્રમાણપત્ર
મુંદરા: ભોરારા પાસે નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બે ૧૭ વર્ષીય તરુણોના કરુણ મોત | મુંદરા પંથકમાં ગમગીની
સૂર્ય પર પૃથ્વી કરતા ૧૫ ગણું વિશાળ 'સનસ્પોટ' દેખાયું | જાણો પૃથ્વી પર તેની શું અસર થશે અને કેમ જોવું જોખમી છે?